• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Yojna : જો આટલી હશે તમારી સેલેરી તો સરકાર લાવી રહી છે આ નિયમ, મળશે અનેક ફાયદા

in Sarkari Yojana
Yojna : જો આટલી હશે તમારી સેલેરી તો સરકાર લાવી રહી છે આ નિયમ, મળશે અનેક ફાયદા

કોરોના સંકટમાં સૌથી વધારે નોકરીધંધો કરનારા લોકોને રાહત આપવા માટે ESIC ના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી સરકારે શરૂ કરી છે. તેના આધારે મેડિકલ અને આર્થિક મદદના નિયમો બદલાશે.

  • કોરોના સંકટમાં સરકાર લાવી રહી છે આ નિયમ
  • 30000ની સેલેરી વાળા માટે સરકાર લાવી રહી છે આ નિયમ
  • ESIC ના નિયમોમાં આવી શકે છે ફેરફાર

કેન્દ્રની મોદી સરકાર નોકરી ધંધા માટે મોટી જાહેરાત કરવામાં છે. મળતી માહિતી અનુસાર જલ્દી જ 21000 રૂપિયાથી વધારે સેલેરી હશે તે કર્મચારીઓને આ ફાયદો મળશે. કોરોના સંકટમાં વધારેથી વધારે કર્મચારીઓને રાહત આપવા માટે ESIC ના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી સરકાર કરી રહી છે. તેના આધારે મેડિકલ અને આર્થિક મદદના નિયમ બદલાશે. સૂત્રો કહે છે કે 30000 સુધીની સેલેરી વાળા કર્મચારીઓને ESIC નો ફાયદો મળશે.

નિયમોમાં તૈયારીના ભાગરૂપે શ્રમમંત્રાલયે ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. વધારે સેલેરી વાળાને સ્કીમ સાથે જોડાઈ રહેવાનો વિકલ્પ મળશે. બેરોજગાર થવા પર આર્થિક મદદ માટેની લિમિટ નક્કી કરાશે. ESIC બોર્ડને જલ્દી આ પ્રસ્તાવ મોકલવામાં આવશે.

21000 રૂપિયાની સેલેરી વાળા માટે અત્યારે લેવાશે આ મોટા પગલા

કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવારે ગયા અઠવાડિયે વીમા નિગમની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાના આધારે બેરોજગારી લાભની અરજી 15 દિવસમાં કરાશે. ઈએસઆઈસીના નિદેશક મંડલે કોરોના મહામારીના આધારે રોજગાર ગુમાવનારા લોકોને રાહત આપવા આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર સુધી બેરોજગારી લાભના આધારે બમણા રૂપિયા અપાશે. યોજનાના આધારે હવે 3 મહિના સુધી વેતનના પચાસ ટકા લાભ આપવામાં આવશે.

આ યોજનાના લાભ માટે તમે નોકરી ખોવ્યાના 30 દિવસનો લાભનો દાવો કરી શકો છો. આ પહેલાં 90 દિવસ બાદ મેળવી શકાતું હતું. કર્મચારી પોતે જ દાવો કરી શકે છે. પહેલાં કંપનીના માધ્યમથી દાવો કરાતો હતો. યોજનાના આધારે નિયમ હેઠળ આવનારાને લાભ મળી શકશે. આ યોજનાના આધારે લગભગ 40 લાખ જેટલા બેરોજગાર શ્રમિકોને લાભ મળવાની આશા છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ
Sarkari Yojana

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…
Sarkari Yojana

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…
Sarkari Yojana

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…
Sarkari Yojana

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: