• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

સાપ્તાહિક લવ રાશિફળઃ આ અઠવાડિયે ખૂબ રોમાન્ટિક રહેશે આ 6 રાશિના લોકો, થશે પ્રેમનો વરસાદ

in Religion
સાપ્તાહિક લવ રાશિફળઃ આ અઠવાડિયે ખૂબ રોમાન્ટિક રહેશે આ 6 રાશિના લોકો, થશે પ્રેમનો વરસાદ

પ્રેમમાં ધૈર્ય રાખવું સૌથી મોટી શક્તિ છે અને આ શક્તિથી લાઈફ સુખમય બને છે. સંબંધમાં ગ્રહોનું મોટું યોગદાન હોય છે. જ્યારે ગ્રહ અનુકૂળ હોય છે તો લવ લાઈફ સુખમય હોય છે અને જ્યારે ગ્રહોની ઉલ્ટો પ્રભાવ પડે ત્યારે બનેલા સંબંધોમાં પણ ખટાસ આવી જાય છે. ગ્રહોના આ અઠવાડિયે સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે. જેનાથી મોટાભાગની રાશિઓના પ્રેમ સંબંધો ગાઢ થશે તો કેટલાકને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિઓમાં તમારી લવલાઈફ અને ફેમિલી લાઈફ કેવી રહેશે જાણીએ એસ્ટ્રોલોજર નંદિતા પાંડે પાસેથી…

​મેષ

પ્રેમ સંબંધમાં સામાન્ય સુધારો આ અઠવાડિયે દેખાઈ રહ્યો છે. તમે કોઈ જગ્યાએ પાર્ટનર સાથે શિફ્ટ થવા વિશે વિચારી શકો છો અથવા જીવનમાં કેટલાક ફેરફાર કરવાનું મન બનાવી શકો છો. અઠવાડિયાના અંતમાં બેચેની વધશે અને તને પાર્ટનરની અપેક્ષા પર ખરા નહીં ઉતરો.

​વૃષભ

આ અઠવાડિયે તમારી લવલાઈફમાં રોમાન્સ ધીમે-ધીમે પર્દાપણ કરશે. એકબીજા પ્રત્યે સમજદારી અને આદર વધશે. અઠવાડિયાના અંતમાં એકબીજા પ્રત્યે પ્રેમ ગાઢ થશે તથા કોઈ વડીલના આશીર્વાદથી પ્રેમ સંબંધ ગાઢ થશે. પાર્ટનર સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. વૈવાહિક જીવનમાં સુખની અનુભૂતિ થશે.

​મિથુન

અઠવાડિયાની શરૂઆતમાં તમે પોતાની લવલાઈફને લઈને ચિંતામાં રહી શકો છો. આ તણાવ તમારી ઊંઘ પર પણ અસર કરી શકે છો. જોકે અઠવાડિયાના અંતિમ ચરણમાં પ્રેમ સંબંધ મજબૂત થશે અને જીવનમાં આરામ આવશે. કોઈ ધાર્મિક કાર્યમાં સામેલ થવાની સંભાવના દેખાઈ રહી છે. લવ લાઈફમાં સુંદર ભવિષ્ય માટે કોઈ નિર્ણય લઈ શકો છો.

​કર્ક

પ્રેમ સંબંધમાં આ અઠવાડિયે ખૂબ આરામ દેખાઈ રહ્યો છે. જીવનમાં ખુશીઓ આવશે અને તમને પોતાના પાર્ટનર તરફથી મહત્વ મળશે. અઠવાડિયાના અંતમાં સ્થિતિઓ થોડી સામાન્ય થતી દેખાઈ રહી છે, પરંતુ એકબીજા પ્રત્યે પ્રેમ બનેલો રહેશે. સાથે જ કોઈને મેસેજ મોકલતા સમયે એકવાર ખાસ વાંચી લો નહીંતર ગેરસમજ થઈ શકે છે.

​સિંહ

આ અઠવાડિયું ભાવનાત્મક રીતે ખૂબ મુશ્કેલ સમયમાં પસાર થશે અને તમારી લવલાઈફને લઈને જીવનમાં કેટલીક ચિંતાઓ વધી શકે છે. આ અઠવાડિયું ભાવનાત્મક રીતે મુશ્કેલ રહેશે સંયમ દ્વારા સ્થિતિઓને પોતાના અનુકૂળ બનાવી શકશો.

કન્યા

અઠવાડિયાની શરૂઆતમાં તમે પોતાની લવલાઈફને લઈને ખૂબ ચિંતામાં ઘેરાયેલા રહેશો તથા એકલતા અનુભવશો. પોતાની ભાવનાઓની અભિવ્યક્તિ કરવામાં ખચકાટ અનુભવશો. આ કારણે પ્રેમ સંબંધમાં કષ્ટ આવી શકે છે. અઠવાડિયાના અંતમાં વાતચીત દ્વારા સ્થિતિને સંભાળો, જીવનમાં સુખ પ્રાપ્ત થશે.

​તુલા

પ્રેમ સંબંધ મજબૂત થશે અને એકબીજા પ્રત્યે પ્રેમ વધશે. આ અઠવાડિયું તમારી લવલાઈફ માટે ખૂબ અનુકૂળ છે અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થશે. પોતાના નિર્ણય પર અડગ રહેશો તો લવ લાઈફ રોમાન્ટિક રહેશે સાથે જ સુખ-શાંતિ અનુભવશો. અઠવાડિયાના અંતમાં ઘરમાં ડેકોરેશનમાં રસ લેશો અને તમે પોતાના પાર્ટનર સાથે ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરશો.

​વૃશ્ચિક

પ્રેમ સંબંધમાં કોઈ પણ લેખિત વાતચીતને સમજી-વિચારીને જ મોકલો, નહીંતર નાની એવી ગેરસમજ ભારે પડી શકે છે. તેના કારણે માનસિક કષ્ટ થઈ શકે છે. અઠવાડિયાના અંતમાં ખુશીઓ જીવનમાં આવશે. પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે. તમે પોતાની રિલેશનશીપમાં રાહત અનુભવશો.

​ધન

પ્રેમ સંબંધમાં કરેલા વાયદા આ અઠવાડિયે તમે ટાળશો તમે આગળ વધીને તેના પર અમલનો પ્રયાસ પણ નહીં કરો. સંયમથી કામ લેશો તો લવલાઈફમાં સફળતા મળશે અને પ્રેમ સંબંધ મજબૂત થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો લાઈફનું સારી રીતે સંચાલન કરી શકશો. અઠવાડિયાના અંતમાં તણાવ વધારે થઈ શકે છે.

​મકર

અઠવાડિયાની શરૂઆતમાં રોમાન્સ પર્દાપણ કરશે અને પ્રેમ સંબંધમાં સ્થિતિ ધીમે-ધીમે સુધરશે. અઠવાડિયાના બીજા ચરણમાં તમારા જીવનમાં પ્રેમ પર્દાપણ કરશે. એક નવી શરૂઆત થશે અને સમય અનુકૂળ છે. કોઈ વૃદ્ધ તમને આ મામલે મદદ કરી શકે છે. સાથે જ કોઈ સુખદ સમાચાર મળી શકે છે.

​કુંભ

પ્રેમ સંબંધમાં થોડું ફોકસ કરવાની જરૂર છે. આ અઠવાડિયે તમે પોતાના જીવનમાં ખૂબ વ્યસ્ત રહેશો, જેના કારણે આ તરફ વધારે ધ્યાન નહીં રહે. તેનાથી લવલાઈફમાં થોડી પરેશાની આવી શકે છે. અઠવાડિયાના અંતમાં કોઈ જગ્યા અથવા સંતાન સંબંધિત પરેશાનીઓ તમારા બંને વચ્ચે આવી શકે છે.

​મીન

અઠવાડિયાની શરૂઆતમાં તમે પોતાની લવલાઈફને લઈને વધારે પઝેસિવ થતા દેખાઈ રહ્યા છો. થોડા રિલેક્સ થવાથી સ્થિતિ અનુકૂળ થતી જશે. અઠવાડિયાના અંતમાં તમારે પોતાના તરફથી વધારે પ્રયાસ કરવાની જરૂર છે. તમે પ્રેમીની ખુશી માટે હદ પાર કરવા માટે તૈયાર રહેશો અને ક્યાંક ફરવા જઈ શકો છો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

શ્રીરામ આ રાશિવાળા લોકોને આપશે સુખ, ઘરમાં વધશે અચાનક પૈસા
Religion

શ્રીરામ આ રાશિવાળા લોકોને આપશે સુખ, ઘરમાં વધશે અચાનક પૈસા

આજે આ રાશિઃજાતકો માટે ચાલુ થયો રાજયોગ, થશે ધન સંપત્તિ નો વરસાદ
Religion

આજે આ રાશિઃજાતકો માટે ચાલુ થયો રાજયોગ, થશે ધન સંપત્તિ નો વરસાદ

આ મોરપીંછ બદલી શકે છે તમારું જીવન, વિશ્વાસ ના હોય તો એક વાર “ઓમ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે
Religion

આ મોરપીંછ બદલી શકે છે તમારું જીવન, વિશ્વાસ ના હોય તો એક વાર “ઓમ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે

તમે પણ તમારા ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતાની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો…
Religion

તમે પણ તમારા ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતાની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: