એક્ટ્રેસ સન્ની લિયોન અમેરિકાના લોસ એન્જલસમાં લક્ઝરી બંગલામાં રહે છે. આ બંગલાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જુઓ ઘર ની અંદર ની તસવીરો
ભારત નહીં પણ લોસ એન્જલસમાં સ્વપ્ન ઘર ખરીદ્યું
સનીએ 2017 માં તેના જન્મદિવસ પર બંગલો ખરીદ્યો હતો
બંગલો એક એકરમાં ફેલાયેલો છે
ઇટાલી, ફ્રાન્સ, જર્મની સહિતના ઘણા દેશોના સામાન સાથે રૂમ સજ્જ છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.