• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરો મારે તમને જોવા છે’ કહ્યાના 2 મિનીટ બાદ ઓનલાઇન ક્લાસિસ દરમિયાન શિક્ષકનું મોત

in Crime
બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરો મારે તમને જોવા છે’ કહ્યાના 2 મિનીટ બાદ ઓનલાઇન ક્લાસિસ દરમિયાન શિક્ષકનું મોત

માધવીએ એક પછી એક વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને કહ્યું કે તે આવતા અઠવાડિયે રાજ્યમાં ઑફલાઇન વર્ગો ફરી શરૂ થશે ત્યારે તે બધાને મળવાની રાહ જોઇ રહી છે.

કેરળની એક શિક્ષકનું ઓનલાઇન ક્લાસિસ દરમિયાન જ કાર્ડિયાક અરેસ્ટના (Cardiac Arrest) કારણે નિધન (Teacher dies during an online class) થયુ છે. આ સમાચાર હવે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. કારણ કે શિક્ષકે તેમના મૃત્યુના થોડા જ ક્ષણો પહેલા પોતાના તમામ વિદ્યાર્થીઓને કેમેરા ઓન કરવા કહ્યુ હતુ. તેમણે પોતાના વિદ્યાર્થીઓેને કહ્યુ કે મારે તમને જોવા છે.

મળતી માહિતી અનુસાર આ શિક્ષકનું નામ માધવી (Madhavi) છે અને તેઓ કાસરગોડ જિલ્લાના અદોત્તુકાયા (Adottukaya in Kasargod district) ખાતેની સરકારી કલ્યાણ પ્રાથમિક શાળામાં (Government Welfare Lower Primary School) ગણિત શીખવતા હતા, ગુરુવારે ઓનલાઇન ક્લાસિસ દરમિયાન અચાનક જ તેમનું મોત થયુ. આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે.

ગુરુવારે, માધવી તેના ફોનથી ધોરણ 3 ના વિદ્યાર્થીઓ માટે ગણિતના ક્લાસિસ લઈ રહી હતી. ક્લાસિસ દરમિયાન 47 વર્ષીય શિક્ષકે વિદ્યાર્થીઓને પોતાના કેમેરા ચાલુ કરવા કહ્યુ જેથી તે દરેક વિદ્યાર્થીઓને જોઇ શકે. માધવીએ એક પછી એક વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને કહ્યું કે તે આવતા અઠવાડિયે રાજ્યમાં ઑફલાઇન વર્ગો ફરી શરૂ થશે ત્યારે તે બધાને મળવાની રાહ જોઇ રહી છે. વાતચીત દરમિયાન માધવીને ઉધરસ આવવા લાગી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેથી તેણે વિદ્યાર્થીઓને થોડું હોમવર્ક આપ્યુ અને પછી અચાનક ઓનલાઇન ક્લાસ બંધ કરી દીધો.

માધવી તેના પતિના અવસાન બાદ ઘરમાં એકલી રહેતી હતી માટે જ ત્યારબાદ તેણે તબિયત ખરાબ હોવાની જાણ કરવા સંબંધીને ફોન કર્યો હતો. જ્યારે આ સંબંધી તેમને જોવા માટે ઘરે આવ્યા ત્યારે તેમણે માધવીને બેભાન જોઇ અને તરત તેને હોસ્પિટલ લઇ ગયા. જોકે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે તેમના ઓનલાઇન ક્લાસિસનું રેકોર્ડિંગ વિદ્યાર્થીઓ વચ્ચે વાયરલ થવા લાગ્યુ.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

33 વર્ષીય યુવકે 45 વર્ષીય મહિલા શિક્ષિકાની જિંદગી નર્ક બનાવી, પીડિત મહિલાની દર્દનાક કહાની સાંભળી ભાવુક થઈ જશો…
Crime

33 વર્ષીય યુવકે 45 વર્ષીય મહિલા શિક્ષિકાની જિંદગી નર્ક બનાવી, પીડિત મહિલાની દર્દનાક કહાની સાંભળી ભાવુક થઈ જશો…

आयकर ने मुस्तफा मियां के 100 करोड़ रुपये के नकद लेनदेन को जब्त किया
Crime

आयकर ने मुस्तफा मियां के 100 करोड़ रुपये के नकद लेनदेन को जब्त किया

બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ગર્લફ્રેન્ડે કહ્યું- આઈ એમ સોરી
Crime

બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ગર્લફ્રેન્ડે કહ્યું- આઈ એમ સોરી

યુવતીને અપંગ શિક્ષક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડતાં બંનેએ શું કર્યું?
Crime

યુવતીને અપંગ શિક્ષક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડતાં બંનેએ શું કર્યું?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: