• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

વેદોમાં છુપાયેલું છે સ્ત્રીઓના રંગને લઈને અનોખું રહસ્ય, જાણો કેવી હોય છે ગોરા રંગ વાળી મહિલાઓ

in Religion
વેદોમાં છુપાયેલું છે સ્ત્રીઓના રંગને લઈને અનોખું રહસ્ય, જાણો કેવી હોય છે ગોરા રંગ વાળી મહિલાઓ

કહેવામાં આવે છે કે વ્યક્તિના દરેક સવાલનો જવાબ વેદ અને પુરાણોમાં છે. જ્યોતિષવિદ્યામાં સામુદ્રિકશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. આ શાસ્ત્રમાં મહિલાઓના રંગ સાથે જોડાયેલ અમુક મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઘઉંવર્ણ, ગોરી, શ્યામ અને કાળા રંગની મહિલાઓનો સ્વભાવ કેવો હોય છે. તમે કોઈપણ મહિલાના વિશે ફક્ત તેમનો રંગ જોઈને ઘણું બધું જાણી શકો છો. આજની આ પોસ્ટમાં અમે શરીરના રંગના આધાર પર મહિલાઓનાં સ્વભાવ વિશે જણાવીશું.

ઘઉંવર્ણ રંગની મહિલાઓ

જે મહિલાઓનો રંગ ગોરો પણ ના હોય અને કાળો પણ ના હોય, તે ઘઉંવર્ણ રંગની શ્રેણીમાં આવે છે. આ રંગની મહિલાઓને ધાર્મિક કાર્યોમાં વધારે રૂચિ હોય છે. આ મહિલાઓને ઘરગૃહસ્થી સંભાળવામાં પણ ખૂબ જ રૂચી હોય છે. તે માંગવાથી વધારે આપવામાં વિશ્વાસ રાખતી હોય છે. આ મહિલાઓ સત્ય અને પોતાના સિદ્ધાંતો માટે કોઈની પણ સાથે ટકરાવવા માટે તૈયાર રહેતી હોય છે. સામાજિક જીવનમાં તે હસમુખ અને મિલનસાર હોય છે. તે કોઈપણ વ્યક્તિને પોતાની વાતોથી પોતાના મિત્ર બનાવી લે છે અને તેમને પોતાના કંટ્રોલમાં રાખે છે. આ રંગની મહિલાઓ ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને તે સરળતાથી કોઈને પણ ઈમ્પ્રેસ કરી શકે છે.

શ્યામવર્ણ રંગની મહિલાઓ

જે મહિલાઓનો રંગ શ્યામવર્ણ હોય છે, તે ખૂબ જ મહેનતુ હોય છે. તે પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખે છે અને શારીરિક રૂપથી સ્વસ્થ રહેવું તેમને પસંદ હોય છે. તેમને સામાજિક પરંપરાઓ અને રિવાજોમાં વધારે દિલચસ્પી હોતી નથી. તે આ બધી ચીજોથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. તે દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે અને કોઈને પણ પોતાના ગુડલુકથી પ્રભાવિત કરી શકે છે. કોઈ શું કરી રહ્યું છે, શું કહી રહ્યું છે તેનાથી તેને કોઈ ખાસ મતલબ હોતો નથી. તે પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે.

કાળા રંગની મહિલાઓ

જે મહિલાઓના રંગની સિવાય વાળ અને આંખો પણ કાળી હોય છે, તે સ્વભાવથી ખૂબ જ કોમળ હોય છે. તે કોઇના વિશે પણ ખરાબ વિચારતી નથી અને કોઈનું ખરાબ પણ કરતી નથી. પરંતુ પરિસ્થિતિ અનુકૂળ ના થવા પર તે ઘણા હદ સુધી કઠોર બની જાય છે. આ રંગની મહિલાઓને નકામી વાતોની જગ્યાએ ફક્ત કામની વાતો જ પસંદ હોય છે. આ મહિલાઓ જે ક્ષેત્રમાં જાય છે ત્યાં અવ્વલ રહે છે અને દરેક કાર્યને મન લગાવીને કરે છે. તેમને નામ અને પૈસા બંને મળે છે.

ગોરા રંગની મહિલાઓ

જે મહિલાઓનો રંગ ગોરો હોય છે તે દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. આ મહિલાઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેમને વાંચન-લેખનનો ખુબ જ શોખ હોય છે. આ રંગની મહિલાઓ વેલ મેનર્ડ હોય છે. તેના સિવાય સફેદ અને પીળા રંગના મીશ્રણ વાળી મહિલાઓ સ્વભાવથી ખૂબ જ વિનમ્ર હોય છે. તેમનામાં સહનશક્તિ ખૂબ જ વધારે હોય છે અને તે કોઇપણ પરિસ્થિતિને પોતે જ સંભાળી લેતી હોય છે. આ મહિલાઓ પણ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે. આ રંગની મહિલાઓ પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે. તેમને જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: