Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Entertainment

વાલીઓમાં ખુશીનો માહોલ: PUBGI ગેમ આજથી બેન લાગી ગઈ…

Pubgi લવર માટે છે થોડાક શોક સમાચાર કેમકે આજથી હવે તેને પણ ભારત સરકાર દ્વારા બેન કરવામાં આવી છે, થોડાક સમય પહેલાંની વાત છે,

જ્યારે ભારત સરકાર દ્વારા ઘણી બધી ચીની એપ્લિકેશન બંધ કરવામાં આવી હતી.

PUBGI થઈ બંધ :

  • જે પ્રમાણે માહોલ સર્જાયો હતો અને તે પણ એક વાત તો એ છે કે આ વખતે પણ ભારત સરકારે પાછું ચીન વિરુધ્ધ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, 118 એપ્લિકેશન એકસાથે બેન કરી છે.

વાલીઓમાં ખુશીનો માહોલ, બિરદાવી આપ્યા આ મહત્ત્વના નિર્ણયને:

  • આજથી ઘણા બધા વાલીઓ થયા ખુશ કેમકે Pubgi પાછળ બાળકો ખૂબ જ ઘેલા થયા હતા અને ટાઇમ નો બગાડ થાતો હતો જે હવે નઈ થાય.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Neha Kakkar:બોલિવૂડમાં એન્ટ્રી કરતાં પહેલા ફેમસ સિંગર નેહા કક્કરનો એકદમ બદલાઇ ગયો લૂક, જૂની તસવીરો જોઇને તમે પણ ઓળખવામાં ખાઇ જશો થાપ

Nikitmaniya

જ્યારે શુટિંગ દરમ્યાન બેકાબુ બની ગયા હતા દિપીકા અને રણવીર, “કટ” બોલવા છતાં પણ પાગલની જેમ એકબીજાને “કિસ” કરતાં રહ્યા

Nikitmaniya

ટ્રાફિક સિગ્નલથી શરુ થઇ હતી સુજૈન અને ઋત્વિકની પ્રેમ કહાની, 13 વર્ષ પછી આ કારણે તુટ્યો સંબંધ

Nikitmaniya