• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ઉંમરલાયક ઉબર ડ્રાઈવરે બ્રેક ટાઈમમાં મામૂલી રકમ આપી લોટરી ટિકિટ ખરીદી, વિનર બનતા એક જ ઝટકામાં 75 લાખ રૂપિયાનો માલિક બન્યો

in World
ઉંમરલાયક ઉબર ડ્રાઈવરે બ્રેક ટાઈમમાં મામૂલી રકમ આપી લોટરી ટિકિટ ખરીદી, વિનર બનતા એક જ ઝટકામાં 75 લાખ રૂપિયાનો માલિક બન્યો

કેબ ડ્રાઈવરે 5 વર્ષમાં 24 હજાર રાઈડ કરી, ક્યારેય આટલી મોટી રકમ જોઈ નહોતી
750 રૂપિયાની લોટરી ટિકિટે ડ્રાઈવરનું ​​ જીવન બદલી દીધું
કેબ ડ્રાઈવરની જોબ ઇઝી નથી હોતી, તહેવાર હોય કે પછી કોઈ નોર્મલ દિવસ તેઓ રજા પાડતા નથી. જોબ દરમિયાન દરેક પ્રકારના પેસેન્જર સાથે ડીલ પણ કરવી પડે છે. અમેરિકામાં ઉબર ડ્રાઈવરે 5 વર્ષમાં 24 હજાર રાઈડ કરી અને અચાનક એક દિવસ નસીબ ચમકી ગયું. મહેનત કરીને ગુજરાન ચલાવતો ડ્રાઈવર એક જ દિવસમાં લાખોપતિ બની ગયો.

મેરીલેન્ડ રાજ્યમાં રહેતા 69 વર્ષીય ડ્રાઈવરે જોબ દરમિયાન બ્રેક ટાઈમમાં 750 રૂપિયા ખર્ચીને જીવનમાં પહેલીવાર લોટરી ટિકિટ ખરીદી. ટિકિટ ખરીદી ત્યારે ડ્રાઈવરે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે જેકપોટ જીતી જશે. રાતોરાત તે 1 લાખ ડોલર એટલે કે 75 લાખ રૂપિયાનો માલિક બની ગયો. મેરીલેન્ડ લોટરીએ વિજેતા ડ્રાઈવરનો કોન્ટેક્ટ કર્યો અને આ ખુશખબરી કહી. શરૂઆતમાં તો ડ્રાઈવરને વિશ્વાસ ના આવ્યો. તેણે 5 વર્ષ ટેક્સી ચલાવીને ક્યારેય આટલી મોટી રકમ જોઈ નહોતી. વૃદ્ધ ડ્રાઈવર આ રૂપિયાથી પોતાની કાર રીપેર કરાવશે અને બાકીના રૂપિયામાંથી પોતાની જરૂરિયાતો પૂરી કરશે.

લોટરીના રૂપિયા જરૂરિયાતમંદ લોકોને વહેંચી દીધા
આની પહેલાં ઓસ્ટ્રેલિયામાં 47 વર્ષીય પીટર ચાર્લે વર્ષ 2020માં 6 કરોડ રૂપિયાની લોટરી જીત્યો હતો. લોટરી જીતવાનો ફાયદો પીટર નહીં પણ તેની ફેમિલી અને મિત્રોને ફાયદો થયો હતો. આ વ્યક્તિએ લોટરીના રૂપિયા જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવાનું શરૂ કરી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

લોટરી જીત્યા પછી પીટરને વિશ્વાસ નહોતો આવતો. તેણે લોટરીની એપ ડિલીટ કરીને ફરીથી ડાઉનલોડ કરી. પીટર એક જ ઝટકે 8,96,511 ડોલર એટલે કે 6.6 કરોડ રૂપિયા જીત્યો. તેને લોટરી જીતવાની ખુશી તો થઇ પણ પીટરે વિચાર્યું કે, મારે આટલા બધા રૂપિયાની કોઈ જરૂર નથી.

મદદ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો
​​​​​​​પીટરે તેની લોટરીની રકમ ડોનેટ કરવાનું વિચાર્યું. તેણે ફેમિલી અને મિત્રોને મદદ કરી. આ ઉપરાંત પીટરે મદદ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો. વિનરે એક પોસ્ટમાં લખ્યું, ‘જો તમને રૂપિયાની જરૂર હોય તો મને તમારી બેંક ડિટેલ્સ મોકલો. હું તમને મદદ કરીશ.’ જોતજોતામાં અનેક જરૂરિયાત મંદ લોકોના મેસેજ આવવા લાગ્યા અને પીટર ખુશી-ખુશી રૂપિયા દાન કરવા લાગ્યો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો
World

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।
World

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું
World

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા
World

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: