• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

Ukai Dam માં 2.29 લાખ પાણીની આવકને પગલે તાપી નદીમાં હવે આટલા લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

in Gujarat
Ukai Dam માં 2.29 લાખ પાણીની આવકને પગલે તાપી નદીમાં હવે આટલા લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

ઉકાઈ ડેમમાં  રવિવાર બપોર સુધી પાણીની આવક 2,25,000 હોવાથી સાંજે ૬ વાગ્યા સુધી ડેમમાંથી 1,15,000 સુધીની જાવક નોંધાઈ હતી. જો કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક 2,29,000 નોંધાતા મોડી રાત્રે જાવકમાં વધારો કરાયો હતો તંત્ર દ્વારા સપાટી જાળવી રાખવા માટે ઉકાઈ માંથી 1,29,834 પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપીમાં પાણીની આવક 2 લાખ ક્યૂસેક જેવી થવા પામી છે.  જેને કારણે તાપી નદી બંને કાંઠે ભરપૂર વહી રહી છે. તાપી નદીમાં પાણીની આવકમાં વધારો થતાં  નદીની આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.

A beautiful mist of water - A view of Ukai Dam surat - YouTube

જણાવી દઈએ કે સુરતમાં વરસાદની જોરદાર બેટિંગને પગલે શનિવારે રોજ સવારે 6થી રવિવારે સવારે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજ સુધીમાં વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જિલ્લાના તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. કોઝવે ખાતે તાપી નદીની સપાટી 8.60 મીટર છે. આ સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. જેથી ડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવતા તાપી નદીનું જળસ્તર વધ્યું છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ ...

ગુજરાત (Gujarat) ઉપર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ગુજરાતમાં સાબેલાધાર વરસાદ થઈ રહયો છે.જેના પગલે હવે એનડીઆરએફની 13 ટીમે અને રાજયની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. હજુયે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામા આવી છે. રાજ્યમાં એનડીઆરએફ (NDRF)ની 13 ટીમો તૈનાત તેમજ એનડીઆરએફ, એસડીઆરએફ (NDRF-SDRF)ની અન્ય 13 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમે કાલે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહયા હતા. ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે તેમ જણાવવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત સહિત રાજયમાં જરૂર પડયે બચાવ રાહકત કામગીરી માટે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.
Gujarat

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: