મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાનને મંગળવારે પણ જામીન ન મળ્યા. બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી પરની અરજી બુધવાર સુધી ટાળી દેવામાં આવી છે. આર્યનને જેલમાંથી છોડાવવા માટે પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગી નવા વકીલ છે. રોહતગીની એક દલીલ પર કેટલાંક યુઝર્સ તેમની સાથે જોવા મળી રહ્યાં છે. એક યુઝર્સે તો ત્યાં સુધી કહી દીધું કે આ સદીનો સૌથી મોટો સવાલ છે.
આ હતી મુકુલ રોહતગીની દલીલ રોહતગીએ દલીલ દરમિયાન કોર્ટમાં કહ્યું કે ન તો આર્યને ડ્રગ્સ કન્ઝ્યૂમ કર્યું, ન તો તેની પાસેથી જપ્ત થયું તો પછી તે 20 દિવસથી જેલમાં કેમ છે? મહત્વપૂર્ણ છે કે શાહરુખ ખાનનો પુત્ર આર્યન 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન પર NDPS એક્ટ અંતર્ગત ડ્રગ્સ રાખવા અને ઉપયોગ કરવાનો આરોપ છે.
સોશિયલ મીડિયામાં યુઝર્સના રિએક્શન
ટ્વિટર પર ટ્રેડિંગ મુકુલ રોહતગી:ન આર્યને ડ્રગ્સ લીધું, ન તો તેની પાસેથી કંઈ મળ્યું તો પછી જેલમાં કેમ છે, યુઝર્સ બોલ્યા- આ સદીનો સૌથી મોટો સવાલ
38 મિનિટ પહેલા
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાનને મંગળવારે પણ જામીન ન મળ્યા. બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી પરની અરજી બુધવાર સુધી ટાળી દેવામાં આવી છે. આર્યનને જેલમાંથી છોડાવવા માટે પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગી નવા વકીલ છે. રોહતગીની એક દલીલ પર કેટલાંક યુઝર્સ તેમની સાથે જોવા મળી રહ્યાં છે. એક યુઝર્સે તો ત્યાં સુધી કહી દીધું કે આ સદીનો સૌથી મોટો સવાલ છે.
આ હતી મુકુલ રોહતગીની દલીલ રોહતગીએ દલીલ દરમિયાન કોર્ટમાં કહ્યું કે ન તો આર્યને ડ્રગ્સ કન્ઝ્યૂમ કર્યું, ન તો તેની પાસેથી જપ્ત થયું તો પછી તે 20 દિવસથી જેલમાં કેમ છે? મહત્વપૂર્ણ છે કે શાહરુખ ખાનનો પુત્ર આર્યન 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન પર NDPS એક્ટ અંતર્ગત ડ્રગ્સ રાખવા અને ઉપયોગ કરવાનો આરોપ છ
કેટલાંક ખુશ તો કેટલાંક નાખુશ
રોહતગીની દલીલ પછી યુઝર્સના મિક્સ રિએક્શન જોવા મળ્યા હતા. એક યુઝર્સે કહ્યું કે આર્યનને 20 દિવસ કોણ પાછા આપશે. તેને તેની મમ્મીનો જન્મદિવસ અને પેરેન્ટ્સની લગ્ન વર્ષગાંઠ પણ ગુમાવી. એક યુઝરે લખ્યું- કલ્પના કરો જો આર્યન ખરેખરમાં ક્રિમિનલ હોત તો. વધુ એક યુઝરે લખ્યું કે- બિલકુલ આવો સવાલ છે મારો. તે જેલમાં કેમ છે? તેઓ તેને રિહેબ સેન્ટર મોકલી શકે છે જેલ કેમ મોકલ્યો.
આ યંગ બોય, સુધરવાની તક આપો
સુનાવણી દરમિયાન રોહતગીએ હાઈકોર્ટને કહ્યું કે મને વિટનેસ નંબર 1 અને 2 એટલે કે પ્રભાકર સેલ અને કેપી ગોસાઈ સાથે કોઈ જ સંબંધ નથી, ન તો હું તેમને જાણું છું. રોહતગીએ કહ્યું કે આ યંગ છે. તેઓને સુધાર ગૃહમાં મોકલી શકાય છે. આ લોકો વિરૂદ્ધ કેસ ન ચલાવવો જોઈએ. મેં અખબારમાં પણ વાંચ્યુ છે કે સરકાર સુધારો આવે તે અંગે વાત કરી રહી છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.