તારીખ ૧૭-૦૮-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ

તિથિ :- તેરસ ૧૨:૩૪ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- પુનર્વસુ ૦૬:૪૩ સુધી. પુષ્ય ૨૯:૪૨ સુધી.

યોગ :- વ્યતિપાત

કરણ :- વણીજ ૧૩:૫૦ સુધી. વિષ્ટિ ભદ્ર ૨૩:૪૧ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૯

સૂર્યાસ્ત :-૧૯:૦૫

ચંદ્ર રાશિ :- કર્ક

સૂર્ય રાશિ :- સિંહ

મેષ રાશિ

વિધાર્થીવર્ગ:- મક્કમ નિર્ધાર લક્ષ્ય તરફ લઇ જશે.

સ્ત્રીવર્ગ:- ધીરજથી મુશ્કેલીમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક:- પ્રતિકૂળતા,વિઘ્ન જણાય.

પ્રેમીજનો:- ધીરજના ફળ મીઠા મળે. મિલનમાં વિઘ્ન રહી શકે.

નોકરિયાતવર્ગ:- અડચણ,મુશ્કેલીનો માર્ગ મળી આવે.

વેપારીવર્ગ:- યોગ્ય તક મળે.ઝડપી લેવી.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

શુભરંગ :- લાલ

શુભઅંક :- ૮

વૃષભ રાશિ

વિધાર્થીવર્ગ:-સ્વસ્થતા જાળવવી.પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:-સમસ્યાનું નિવારણ મેળવી શકો.

લગ્નઈચ્છુક:-વિવાહની વાતોમાં વિલંબ થતો જણાય.

પ્રેમીજનો :- માનસિક ઉદ્વેગ જણાઈ.સાવધ રહેવું.

નોકરિયાતવર્ગ :-નોકરીમાં પ્રતિકૂળતા રહે સંભાળવું.

વેપારીવર્ગ:- વેપારના કામ અટકતા જણાય.

પારિવારિકવાતાવરણ :- પરિવારમાં સાનુકૂળતા વધતી જણાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા. અન્ય પ્રવૃત્તિ ઓછી કરવી શુભ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય સફળ થઈ શકે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ ની વાતો સફળ થાય.

પ્રેમીજનો:- આપ મનગમતા ગમતા પાત્રને પ્રપોઝ કરી શકો.સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:-કામની ગૂંચવણ ના પ્રશ્નોનો ઉકેલ મળી આવે.

વેપારીવર્ગ:-જૂની ઉઘરાણી આવે.નવા કામમાં સાનુકુળતા.

પારિવારિક વાતાવરણ:-ધાર્યું કામ થઈ શકે.પ્રગતિકારક દિવસ.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ નો કાર્યભાર વધે.ચિંતા વધે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમસ્યા હોય ધીરજથી સમય પસાર કરવો.

લગ્ન ઈચ્છુક:- અડચણ દૂર થતાં સફળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ઉતાવળ ન કરવી શુભ રહે.

નોકરિયાત વર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.કામમાં સાનુકુળતા વધે.

વેપારી વર્ગ:- કરજ થી દૂર રહેવું.નવા કામ થવાની આશા રહે.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-ખરીદી માં ધ્યાન આપવું. સંપત્તિના કામ થાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૪

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગૂંચવણ રહે.સંયમ જરૂરી.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં તણાવ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતોના પ્રયત્નો ચાલુ રાખવા.

પ્રેમીજનો :- મિલન અંગે મૂંઝવણમાંથી માર્ગ મળે.

નોકરિયાત વર્ગ :-કામ અંગે નકારાત્મક વલણ છોડવું.

વેપારીવર્ગ :-તમારા પ્રયત્નોનું મીઠું ફળ મળે.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય માં સંયમ જરૂરી.

શુભ રંગ :- સફેદ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-ભાવિ તૈયારી માટે દ્વિધા, શંકા-કુશંકા રહે.

સ્ત્રીવર્ગ:-ગભરાટ અકળામણનો અનુભવ થાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતચીતમાં વિશ્વાસઘાતની સંભાવના.

પ્રેમીજનો:- પ્રેમની વાતો માં બનાવટ ન થાય જો જો.

નોકરિયાત વર્ગ:- કામ અંગે ઉપરથી તણાવ વધે.

વેપારીવર્ગ:- આપ ઓનલાઇન બજારમાં પગલું ભરી શકો છો.લાભદાયક રહે.

પારિવારિક વાતાવરણ:- મિત્રો,સ્નેહીથી સહયોગ પ્રાપ્ત કરી શકો.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ગૂંચવણ સર્જાતી લાગે.

સ્ત્રીવર્ગ:-સામાજિક સમસ્યા,મુંઝવણ રહે .

લગ્ન ઈચ્છુક:-વિવાહ ની વાતો માં હિત શત્રુથી સંભાળવું.

પ્રેમીજનો:- મુલાકાત અંગેના પ્રયત્નો વ્યર્થ થઈ શકે છે.

નોકરિયાત વર્ગ:- ભૂલ કે ગફલત ના કારણે નોકરી ગુમાવી શકો.

વ્યાપારી વર્ગ:-ઓનલાઇન વ્યાપાર થી ફાયદો થઈ શકે છે.

પારિવારિક વાતાવરણ:- માનસિક સ્વસ્થતા ટકાવી. લાભની તક.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી ગૂંચવણ દૂર થતી જણાય.

સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનની ગૂંચવણ થી ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સમસ્યા જણાય.

પ્રેમીજનો:-મનનું ધાર્યું થાય નહીં.મનમુટાવ ની શક્યતા.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં પ્રમોશન મળી શકે.

વેપારીવર્ગ:-હરીફની કારી ફાવે નહીં.

પારિવારિક વાતાવરણ:- રોકાયેલા નાણા મળી શકે.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગેના પ્રયત્નો સફળ થતાં જણાય.

સ્ત્રીવર્ગ:-સામાજિક કામમાં સાનુકુળતા રહી શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે ઉલજણ વધતી જણાય.

પ્રેમીજનો :- મિલન-મુલાકાત ના પ્રયત્નો સફળ થાય.

નોકરિયાતવર્ગ :- કામ અંગે અપેક્ષાઓ વધે.

વેપારીવર્ગ:- ઉઘરાણી અટકતી લાગે. નાણાભીડ રહે.

પારિવારિક વાતાવરણ:-ભાગીદારીના કામમાં સંભાળવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૨

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા શુભ રહે.

સ્ત્રીવર્ગ:- ઘર મકાન ની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાત માં અડચણ આવે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:-કામના સ્થળે અડચણ,વિઘ્ન જણાય.

વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં સંભાળવું શુભ રહે.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

સ્ત્રીવર્ગ:- મતભેદ દૂર થાય.સાનુકૂળતા રહે.

લગ્ન ઈચ્છુક:- પ્રયત્નોનું મીઠું ફળ મળી શકે. સંયમ જરૂરી.

પ્રેમીજનો:- મુલાકાત સંભવ.વિવાદથી દૂર રહેવું.

નોકરિયાત વર્ગ:- કાર્યબોજ પાર પડે.

વેપારીવર્ગ:-વ્યાપાર ના કામ માં સરળતા વધતી જણાય.

પારિવારિક વાતાવરણ:-સ્નેહી અથવા મિત્ર નો સહયોગ મળી શકે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૪

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ની મૂંઝવણ ચિંતા રખાવે.

સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ રાખવો.

લગ્ન ઈચ્છુક:-વિવાહ ની વાતો ની સમસ્યા સુલજાય.

પ્રેમીજનો:- મિલન અંગે સંયમ જરૂરી.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર હળવો થાય.

વેપારી વર્ગ:- વેપારમાં નવા કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યામાં સાનુકૂળતા રહી શકે.આરોગ્યમાં સુધારો જણાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૫

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube