Rashifal: 06.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) કૃષ્ણપક્ષ

તિથિ :- ચોથ ૧૯:૦૮ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- અશ્વિની

યોગ :- વૃદ્ધિ

કરણ :- બાલવ

સૂર્યોદય :-૦૬:૨૫

સૂર્યાસ્ત :-૧૮:૪૯

ચંદ્ર રાશિ :- મેષ

સૂર્ય રાશિ :- સિંહ

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે આપનો સમય સાનુકૂળ રહે.

સ્ત્રીવર્ગ:- આપના ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલવાની સંભાવના બને.

પ્રેમીજનો:- વિનમ્રતાથી આપના પ્રયત્નો સફળ થાય.

નોકરિયાત વર્ગ:-કામમાં સાનુકુળતા.વિશેષ લાભની આશા રહે.

વેપારીવર્ગ:- અચાનક સારો ફાયદો મળવાની સંભાવના રહે.

પારિવારિકવાતાવરણ:- મિલકત,સંપત્તિ અંગે ફાયદા થવાની સંભાવના.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:-૩

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- વિશેષ આવર્તન જરૂરી રહે.

સ્ત્રીવર્ગ:-મુસાફરી શક્ય.આર્થિક લાભની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાત સંભવ.રાહત મેળવી શકો.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે પ્રવાસ સંભવ રહે.

વેપારીવર્ગ:- આવક જાવક સમતોલન ન રહેતાં ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- બેચેની,માનસિક સંયમ જાળવવો.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક :- ૨

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના આયોજન પર ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- આંતર કલહ થી અકળામણ રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે વિશ્વાસે ચાલવું નહીં.

નોકરિયાત વર્ગ:-કામકાજની બાબતે થોડી રાહત મળી શકે.

વેપારીવર્ગ:-મિત્રોનો સહયોગ મળે.બેચેની દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- લેણદારોથી સમાધાન થઈ શકે. ધીરજ રાખવી.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નોથી થોડી સાનુકૂળતા વધતી જણાય.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:- લવ મેરેજ ની સંભાવના બની શકે.

નોકરિયાત વર્ગ:- નવી નોકરીના કામમાં ધીરજથી આગળ વધવું.

વેપારી વર્ગ:- વેપારમાં આકસ્મિક લાભ મળે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક ભાગીદારીમાં સંભાળવું.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૪

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- ભાગ્ય યોગે અનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ ઉકેલવો. સમતોલન જાળવવું.

પ્રેમીજનો :- મુલાકાતમાં પરસ્પર સન્માન જાળવવું શુભ રહે.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં અનુભવીની સલાહ ની જરૂર પડે.

વેપારીવર્ગ :-ભાગ્યનો સાથ.બહારના ઓર્ડરમાં સાનુકૂળતા વર્તાય.

પારિવારિક વાતાવરણ:- પડોશી,મિત્ર તરફથી અડચણ જણાય.

શુભ રંગ :- નારંગી

શુભ અંક :- ૫

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આળસ અને શોખની વૃત્તિ વધતી જણાય.

સ્ત્રીવર્ગ:-નોકરી,વેપાર સાથે ગૃહજીવન ની જવાબદારી વધતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં ધીરજ રાખવી હિતાવહ રહી શકે.

નોકરિયાત વર્ગ:- જવાબદારી ના કામો ઉકેલવા હિતાવહ રહે.

વેપારીવર્ગ:-નાણાભીડનો ઉપાય મળે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો હલ કરવા પર ધ્યાન આપવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગૂંચવણ ભર્યો માહોલ લાગે.ધીરજ રાખવી.

સ્ત્રીવર્ગ:- નોકરી/વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા.

પ્રેમીજનો:-મુલાકાતમાં દ્વિધા યુક્ત વાતાવરણ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સમસ્યા માં સાનુકૂળતા રહે.

વ્યાપારી વર્ગ:-વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગ રહે .

પારિવારિક વાતાવરણ:- મદદ મળી આવે.દાંપત્યજીવન, ભાગીદારીમાં સાનુકૂળતા.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ પ્રત્યે સજાગતા વધારવી.કસોટી જણાય.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજ રાખવી. ગૂંચવણ દૂર થશે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં પ્રગતિ,બઢતી,લાભની આશા રહે.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- મકાન,સંપત્તિ વેચાણ અથવા વસાવવાનો નિર્ણય લઈ શકો.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૮

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- પ્રયત્નો મીઠું ફળ ચાખી શકશો.

સ્ત્રીવર્ગ:- વિવાદ દૂર કરવો.સંયમ જરૂરી.

પ્રેમીજનો :- મુલાકાત સંભવ બને.મૂંઝવણ દૂર થાય.

નોકરિયાતવર્ગ :-કામમાં વિઘ્ન નો અનુભવ થાય. ધીરજ રાખવી.

વેપારીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે. કામકાજમાં સુધારો આવે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા સુધરે.બેચેની રહી શકે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૧

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સાનુકૂળતા રહે.અભ્યાસમાં ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- ઘર મકાન ના કામમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- કામનું ટેન્શન હળવું થાય.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા.ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- કેટલાક અગત્યના કામ કરી શકો. ખર્ચ અટકાવવો.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૭

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અન્યનો સહયોગ લેવો પડે.મહેનત વધારવી.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ દૂર થતી જણાય.

પ્રેમીજનો:-શરતોથી સંબંધ જળવાતા નથી. ચેતવું.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં પદોન્નતિ,પ્રવાસ સંભવ બને.

વેપારીવર્ગ:- નવા વ્યાપારની યોજના બનાવી શકો.

પારિવારિક વાતાવરણ:-ધાર્યુ કામ અટકતું લાગે.ખર્ચ-વ્યય રહે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપના પ્રયત્નો સફળ બને. સાનુકૂળતા.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોથી અકળામણ રહે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ થાય. ચિંતા દૂર થાય.

નોકરિયાત વર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

વેપારી વર્ગ:- ઓફિસ,દુકાનના ફેરબદલ ની ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- મિત્ર,સ્નેહીથી આર્થિક/જરૂરી મદદ મળી આવે.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૮

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube