• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

ટીકટોકને ટક્કર આપી રહી છે ભારતની DUET MASTER APP, જાણીલો કેવી રીતે વાપરવી…

in Entertainment

ટીકટોક નો ઉપયોગ ભારતમાં ખુબ જ લોકો કરતા હતા પરંતુ હવે ચાઇનીઝ એપ ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવી અને લોકો ટીકટોકને બદલે બીજી એપ સારી ગોતતા હશે તો આજે આ લેખમાં આપણા ભારતની જ ખુદની પોતાની એપ વિશેની વાત કરી રહ્યા છે જે આજે લોકોમાં ધૂમ મચાવી રહી છે, તો તમે પણ જાણીલો આ એપનું નામ અને કઈ રીતે વાપરવી આ એપને જાણીલો તમે પણ આ લેખમાં…

સૌ પ્રથમ આ એપનું નામ છે “DUET MASTER APP”. આ એપને તમે ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો અને આ સિવાય અહી આપેલી લીંક પરથી પણ તમે સીધી ડાઉનલોડ કરી શકો છો. – https://play.google.com/store/apps/details?id=com.india.duetmaster

ડાઉનલોડ થયા બાદ તમને નીચે મુજબનું જોવા મળશે તેમાંgoogle પર ક્લિક કરીને તમારું પ્રોફાઈલ બનાવી શકશો.

આટલું થયા બાદ તમે અહી નીચે આપલી તસ્વીરમાં જુઓ, જ્યાં તમે તમારું નામ, જાતિ, તમને ગમતું કોઈ પણ bio અને પ્રોફાઈલનો ફોટો પણ મૂકી શકો છો.

આ સિવાય વિડીયો બનાવવા માટે અને લાઇક શેર અને કમેન્ટ સાથે કોઈકને ગમતા વિડીયો તમે સીધા વોટ્સએપ પર શેર પણ કરી છો અને ડાઉનલોડ પણ કરી શકો છો.

અહી વિડીયો કઈ રીતે બનાવવું એ સ્ક્રીન જોવા મળશે તેના તમે ખુદનો વિડીયો પબ બનાવી શકો છો અને add sound કરીને તેમાં તમને ગમતું ગીત પણ એડ કરી શકો છો. અને જુના અથવા તો બીજા કોઈ વિડીયો મુકવા તમે upload પર ક્લિક કરીને મૂકી શકો છો અને તમે તમારો વિડીયો એડિટ પણ કરી શકો છો.

વિડીયો પસંદ કર્યા બાદ તમને ભાષા પસંદ કરવાનું આવશે જેમાં તમે ગુજરાતી, હિન્દી કે english સિવાય બીજી ભાષાઓ પણ જોઈ શકો છો, અને આ સાથે જે વિડીયો હોઈ તેને લગતી માહિતી પણ તમે descriptionમાં લખીને લોકો સુધી પહોચાડી શકો છો.

તો મિત્રો, રાહ શેની જુઓ છો, ચાઇનીઝ એપ આગળ વધી શકે તો આપણા ભારતની એપ કેમ નહિ, આ એપને આજે જ ડાઉનલોડ કરો અને વધુને વધુ લોકો સુધી પહોચાડજો. ખુબ જ શાનદાર કામ કરતી આ DUET MASTER APP આપણા ભારતમાં જ બનેલી છે અને એક ખાસ બાબત એ પણ છે કે આમાં તમે ટૂંકા વિડીયો બનાવી પણ શકો છો અને જોઈ પણ શકો છો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

ઓટીટીની સૌથી બોલ્ડ અભિનેત્રીના સેક્સી ફિગર વાળા ફોટાઓએ સોશિઅલ મીડિયા ગરમ કરી દીધું, ક્યારેક બિકીનીમાં તો ક્યારેક બ્રામાં…
Entertainment

ઓટીટીની સૌથી બોલ્ડ અભિનેત્રીના સેક્સી ફિગર વાળા ફોટાઓએ સોશિઅલ મીડિયા ગરમ કરી દીધું, ક્યારેક બિકીનીમાં તો ક્યારેક બ્રામાં…

અંકિતા લોખંડે એ કેમેરા સામે પતિ વિક્કી જૈન સંગ કર્યો રોમાન્સ, બોલ્ડ કર્યા શેયર
Entertainment

અંકિતા લોખંડે એ કેમેરા સામે પતિ વિક્કી જૈન સંગ કર્યો રોમાન્સ, બોલ્ડ કર્યા શેયર

જ્હાન્વી કપૂરે એટલો ટૂંકો ડ્રેસ પહેર્યો કારમાં બેસતા સમયે દેખાઈ ગયું…બિચારી પેન્ટ પહેરવાનું ભૂલી…
Entertainment

જ્હાન્વી કપૂરે એટલો ટૂંકો ડ્રેસ પહેર્યો કારમાં બેસતા સમયે દેખાઈ ગયું…બિચારી પેન્ટ પહેરવાનું ભૂલી…

પબ્લિકની સામે LIVE પરફોર્મન્સ દરમિયાન નોરા ફતેહીનો ડ્રેસ ઉંચો થઇ ગયો, પબ્લિકે બધું જ જોઈ લીધું…જોવો વિડિઓ…
Entertainment

પબ્લિકની સામે LIVE પરફોર્મન્સ દરમિયાન નોરા ફતેહીનો ડ્રેસ ઉંચો થઇ ગયો, પબ્લિકે બધું જ જોઈ લીધું…જોવો વિડિઓ…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: