• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે

in Business
TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે

youtube.com

Tata Motorsએ પોતાની નવી CNG કાર માર્કેટમાં લૉન્ચ કરી દીધી છે. બુધવારે કંપનીએ Tiago અને Tigor મોડેલમાં iCNG ટેકનોલોજી શરૂ કરી દીધી છે. આ સાથે CNG સેગમેન્ટમાં મારૂતી અને હ્યુડાઈની કાર ટાટાની કાર સાથે માર્કેટમાં સ્પર્ધા કરશે એવી આશા છે. ટાટા મોટર્સ કંપનીએ દાવો કર્યો છે કે, કંપનીની CNG કાર સેગેમન્ટમાં સૌથી વધારે પાવર જનરેટ કરનારી કાર છે. કારણ કે મોટાભાગની CNG કાર ઓછા પાવર સાથે પેટ્રોલ એન્જીન પર આધારિત હોય છે.

પણ કંપનીએ પોતાની iCNG ટેકનોલોજીને 1.2 લીટર રેવોટ્રોન 3 સિલિન્ડર એન્જીન પર ડેવલપ કરી છે. જે 73.4 PS મેક્સ પાવર અને 95Nmનો પીકટોર્ક જનરેટ કરે છે. બંને મોડેલ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન સાથે આવે છે. કંપનીએ એવં કહ્યું કે,ભેલ કેરમાં બુટ સ્પેસમાં CNG કિટ ફીટ કરવામાં આવી હોય પણ બંને કારનું ગ્રાઉન્ડ જોરદાર છે. Tiago iCNGમાં 168mm અને Tigor iCNGમાં 165mm છે. આ કાર શ્રેષ્ઠ કંટ્રોલ પણ આપી રહી છે. પશ્ચિમ ઘાટ જેવા પહાડી અને વાંકાચૂંકા રસ્તાઓ પર તે બેસ્ટ પર્ફોમ કરે છે.

આમ પણ બંને કાર માર્કેટમાં છે. જેના CNG સિવાયના પર્ફોમન્સ પણ ઘણા સારા રહ્યા છે. ટાટા મોટર્સે પોતાની CNG કારમાં એક્સ્ટ્રા સેફ્ટી ફીચર્સ પણ આપ્યા છે. જો કોઈ કારણોસર ગાડીમાં CNGલીક થાય છે તો એમાં લાગેલી લીક ડીટેક્શન ટેક્નોલોજી ગાડીને ઓટોમેટિક CNGથી પેટ્રોલમાં શિફ્ટ કરી દે છે. આ ટેકનોલોજી ડ્રાઈવરને ગેસ લીક અંગે એલર્ટ પણ આપે છે. તાત્કાલિક ધોરણે કારને બંધ કરવા માટે આગળ એક માઈક્રો સ્વિચ પણ આપવામાં આવી છે.

આ સિવાય ફ્યૂલ લીડ ખુલ્લું રહેવાની સ્થિતિમાં ગાડી સ્ટાર્ટ થતી નથી. એટલું જ નહીં કારમાં એક સ્પેશ્યલ નોઝલ પણ આપવામાં આવી છે. જેનાથી કારમાં ફ્યૂલ ભરાવવું આસાન થઈ જાય છે. ફ્યૂલ કરવાની પ્રક્રિયા પણ ઝડપથી પૂરી કરી શકાય છે. કંપનીએ આપેલી iCNG ટેકનોલોજી CNG અને પેટ્રોલ વચ્ચે સ્વિચિંગ સરળ બનાવે છે. આ ઉપરાંત ગેસ ઓછો હોવા પર ઓટોમેટિક તે પેટ્રોલમાં સ્વિચ કરી દે છે. આનાથી ડ્રાઈવરને લાંબી ટુર દરમિયાન મોટી મદદ મળી રહે છે.

ખાસ વાત એ છે કે, ગાડી ડાયરેક્ટ CNG મોડ પર સ્ટાર્ટ કરી શકાય છે. કારમાં જો કોઈ થર્મલ ઈન્સીડન્સ જેવી કોઈ ઘટના બને છે તો સિલિન્ડર ફાટવાથી બચી શકાય એ માટે CNG સપ્લાય પણ બંધ થઈ જાય છે. આ સિવાય ટ્યુમાં રહેલો ગેસ પણ હવામાં છોડી દે છે. કારમાં 35 લીટરનું પેટ્રોલ એન્જીન 60 લીટર પાણીની ક્ષમતા ધરાવતું એક CNG સિલિન્ડર આપવામાં આવ્યું છે. માર્કેટમાં CNG કારને એક ઈકોનોમિક કાર તરીકે જોવામાં આવે છે. તેથી આ સેગમેન્ટમાં ઘણા ફીચર્સની કમી જોવા મળે છે. અથવા તો બેઝ મોડલમાં મળે છે.

ટાટાએ આ સેગમેન્ટમાં પોતાની કારમાં અનેક એવા પ્રીમિયર ફીચર્સ આપ્યા આવ્યા છે. જેમાં LED DRL લાઈટ, પ્રોજેક્ટર હેડલેમ્પ, ક્રોમ ફિનિશ, હરમન ટચસ્ક્રિન વગેરે. આ સિવાય ડ્યુલ એરબેગ, પાર્કિંગ સેન્સર જેવા સેફ્ટિ ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. કંપની આ સાથે ઘણા કલર્સ ઓપ્શન પણ આપ્યા છે. Tiago iCNG 5 કલર્સમાં મળી રહેશે. જેમાં Midnight Plum, Arizona Blue, Opal White, Flame Red અને Daytona Grey કલરનો સમાવેશ થાય છે જ્યારે Tigor iCNG માં પણ 5 કલર્સ છે જેમાં Magnetic Red, Arizona Blue, Opal White, Daytona Grey અને Deep Red પ્રાપ્ય છે.

Tiago iCNG ને 4 ટ્રીમમાં માર્કેટમાં લૉન્ચ કરાઈ છે. જેની કિંમત 6.09 લાખ રૂપિયાથી શરૂ થઈને 7.52 લાખ સુધીની છએ. જેમાં XEની કિંમત 609,900 રૂપિયા છે. XMની કિંમત 639,900 રૂપિયા છે. XTની કિંમત 669,000 રૂપિયા, XZ+ની કિંમત 752900 રૂપિયા છે. જ્યારે Tigor iCNG ને બે ટ્રીમમાં XZ અને XZ+ માં લૉન્ચ કરવામાં આવી છે. જેની કિંમત 7.69 લાખ રૂપિયા અને 8.29 લાખ રૂપિયા છે.

હાલ ઈન્ડિયન ઓટો માર્કેટમાં ફેક્ટરી ફીટેડ CNG કારમાં મારૂતી સુઝુકીનો અને હ્યુડાઈ મોટર્સનો દબદબો છે. હવે ટાટાની આ બંને કાર આ કંપનીને ટક્કર આપશે. જ્યારે હ્યુંડાઈની ગ્રીન્ડ i10 અને Auraએક સારો ઓપ્શન છે. મારુતિ S-Presso, Celerio, WagonR, Eeco, Alto અને Ertigaમાં ફેક્ટરી ફીટેડ CNG કિટ ઓફર કરે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

અંબલાની આગાહી ગાજતે નેવાજતે ગુજરાતમાં થશે તોફાની વરસાદની એન્ટ્રી આ તારીખ સુધી ખેડૂતો આપજો ધ્યાન
Business

અંબલાની આગાહી ગાજતે નેવાજતે ગુજરાતમાં થશે તોફાની વરસાદની એન્ટ્રી આ તારીખ સુધી ખેડૂતો આપજો ધ્યાન

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.
Business

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની
Business

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની

Business

૧૫૨ રૂપિયામાં જીયો એ લોન્ચ કર્યો બમ્પર પ્લાન, આ પ્લાનથી એરટેલ અને વોડાફોન-આઇડિયાને પરસેવો વળી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: