આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલુ પણ વિટામીન જરૂરી હોય છે એટલુ જ કેલ્શ્યિમ પણ જરૂરી હોય છે માટે તમારા શરીરના અલગ અલગ ભાગમા કેલ્શ્યિમની એ અલગ અલગ જરૂરત હોય છે. અને તેની ઉણપ એ થવા પર તમને દાંત અને હાડકા સંબંધિત તમામ સમસ્યા એ થવા લાગે છે અને તે સિવાય તમારે આ કેલ્શ્યિમની ઉણપ એ થવા પર તમને કેટલીક બીમારીઓ પણ થવા લાગે છે.
અને જેનુ કારણ છે કે તમારે તમારા સ્વસ્થ પર રહેવા માટે કેલ્શ્યિમ એ જરૂરી છે. અને કેલ્શ્યિમની ઉણપ એ પૂરી કરવા માટે તમારે તમારા ડાયેટમા આ વસ્તુઓ એ સામેલ કરી શકો છો.
૧) પાલક
પાલકમા આમતો કેલ્શ્યિમ એ ભરપૂર પ્રમાણમા રહેલુ છે. અને ૧૦૦ ગ્રામ પાલકમા તમને ૯૯ મિલિગ્રામ કેલ્શ્યિમ હોય છે. અને શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે અઠવાડિયામા ઓછામા ઓછા ૩ વખત પાલક એ જરૂરથી ખાઓ.
૨) ભીંડા
અત્યારે એક બાઉલ ભીંડામા તમારે ૪૦ ગ્રામ કેલ્શ્યિમ હોય છે. અને તેને અઠવાડિયામા ૨ વખત ખાવાથી તમારા દાંત એ ખરાબ થતા નથી. અને દાંતને સ્વસ્થ રાખવા માટે ભીંડાનુ સેવન કરો.
૩) અંજીર
અજીર એ એક દિવસમા અંજીરનો એક કપ ખાવાથી તમારા શરીરને આશરે ૨૪૦ મિલીગ્રામ કેલ્શ્યિમ મળે છે. અને તે સિવાય તેમા ફાઇબર અને વિટામીન કે અને પોટેશિયમ પણ રહેલા છે. અને જે રોજ ખાલી પેટે અંજીર એ ખાવાથી કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
૪) બદામ
આ સિવાય દૂધ અને બદામમા તમને ખૂબ પ્રમાણમા કેલ્શ્યિમ એ રહેલા છે. અને જેમા અન્ય પોષક તત્વ પણ રહેલા છે. અને કેલ્શ્યિમની ઉણપ એ પૂરી કરવા માટે તમારે રોજ એક ગ્લાસ દૂધમા બદામ પીસીને ખાઓ.
૫) નારંગી
નરગી જે તમને ખાટા ફળોમા સિટ્રસ એસિડ હોય છે અને તેમા તમારે કેલ્શ્યિમ તથા વિટામીન સી પણ રહેલા છે. જેને તેમ અઠવાડિયામા બે વખત રોગપ્રતિકારક શક્તિ એ વધારવા માટે અને બીમારીઓને દૂર રાખવા માટે પણ નારંગી અને લીંબુનુ સેવન એ કરવુ જોઇએ.
૬) ચીઝ
આ સિવાય કેલ્શ્યિમની ઉણપ એ પૂરી કરવા માટે ચીઝ ખાઓ અને ચીઝ મોઝરિલ્લા હોય કે કોઇપણ તેમા ભરપૂર પ્રમાણમા કેલ્શ્યિમ હોય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.