MODI:- જાણવા જેવું/ મોદી સરકાર દરેકના એકાઉન્ટમાં જમા કરાવી રહી છે એક લાખ રૂપિયા, જાણી લો ખરેખર શું છે સત્યતા
એક વોટ્સએપ સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી સબકા સાથ સબકા વિકાસ યોજના’ હેઠળ તમામ લોકોના ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરે છે....