PM મોદીનાં જન્મદિને સુરતામાં 12ના ટકોરે કપાઇ 71 ફૂટ લાંબી કેક, અનાથ બાળકોને ખવડાવાશે
કિર્તેશ પટેલ, સુરત: 17મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) 71 મો જન્મદિવસ છે ત્યારે તેમના આ જન્મદિવસના ભાગરૂપે બુધવારે રાત્રિના 12ના...