મખાણા પેટીસ – ઉપવાસમાં સાબુદાણા અને બટેકાની પેટીસ તો ખાતા જ હશો હવે એકવાર આ જરૂર બનાવજોNikitmaniyaJuly 29, 2020 કેમ છો ફ્રેંડસ:- આજે હું લાવી છું ફરાડી પેટીસ…પેટીસ તો આપણે બટેટા ની સાબુદાણાની, શક્કરિયા ની બનાવતા જ હોય છે પણ આજે મખાણા ની પેટીસ...