પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભારે ઘટાડો! જાણો આપના શહેરમાં કેટલું થયું સસ્તુંNikitmaniyaSeptember 18, 2020 નવી દિલ્હીઃ દેશભરમાં આ મહિને સતત અનેકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં ઘટાડો થયો છે. પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાથી સામાન્ય જનતાને ઘણી રાહત મળી છે....