અરે બાપ રે: આ 5 પોપટે તો પ્રાણી સંગ્રહાલયની આબરુ કાઢી, પ્રવાસીઓને જોઈને જ આપવા લાગ્યાં ગંદી ગંદી ગાળોNikitmaniyaOctober 3, 2020 મોટે ભાગે તમે પોપટને બોલતા સાંભળ્યો હશે, પરંતુ તમે ક્યારેય એવો પોપટ જોયા છે જે અપશબ્દો બોલતો હોય. બ્રિટનમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો...