હવે આ રીતે ઘરબેઠા બનાવો ડ્રાઈવિંગ લાયસન્સ, જાણી લો કેટલી છે ફીસ અને કેવી રીતે કરવુ અપ્લાઈ, જાણીલો માત્ર એક ક્લિક પર…
મિત્રો, જ્યારે તમે ગાડી ચલાવો ત્યારે ડ્રાઈવિંગ લાયસન્સ હોવુ અત્યંત આવશ્યક છે. આજથી થોડા સમય પહેલા લાયસન્સ કઢાવવા માટે લોકોને આર.ટી.ઓ. ઓફિસના ચક્કર લગાવવા પડતા...