One Day: વિરાટ સેના પાસે નથી પ્લાન-બી, રવિવારે ઓસ્ટ્રેલિયા સામે કપરા ચઢાણ
સિડનીઃ લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. વિશ્વનું સૌથી ખતરનાક બોલિંગ આક્રમણ હોવા છતાં શુક્રવારે રમાયેલી...