PM Modi: અમદાવાદમાં UN મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ટૂંક સમયમાં કરશે લોકાર્પણ
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં યુ.એન. મહેતા ઈન્સ્ટિટયૂટમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદય રોગ બિલ્ડિંગનું વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં લોકાર્પણ કરશે, આગામી સમયમાં વડાપ્રધાનની...