Neha Kakkar:બોલિવૂડમાં એન્ટ્રી કરતાં પહેલા ફેમસ સિંગર નેહા કક્કરનો એકદમ બદલાઇ ગયો લૂક, જૂની તસવીરો જોઇને તમે પણ ઓળખવામાં ખાઇ જશો થાપ
બોલીવૂડ ફિલ્મોમાં ગીતોની એક ખાસ જગ્યા છે. ગીત વગરની ફિલ્મો અધૂરી લાગતી હોય છે, તેવામાં બોલીવૂડ ફિલ્મોના ગીતોના સીંગર્સ પણ ખૂબ જ લોકપ્રિયતા મેળવે છે....