દીપિકા, સારા અને શ્રદ્ધાની પૂછપરછ કરનારા NCBના અધિકારીને થયો કોરોનાNikitmaniyaOctober 4, 2020 અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા NCBના ડેપ્યુટી ડાઈરેક્ટર કેપીએસ મલ્હોત્રા (KPS Malhotra) કોરોનાથી સંક્રમિત થયા...