ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણી પૂર્ણ, નટુભાઈ પટેલ બન્યા નવા પ્રેસિડેન્ટ
અમદાવાદ: રાજ્યભરમાં તાજેતરમાં ભારે વરસાદની સાથે રોગચાળાની સ્થિતિ હોવા છતાં શનિવારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની વાર્ષિક ચૂંટણીમાં આશરે 50% મતદાન થયું હતું. અમદાવાદની...