UAEએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, આ 13 મુસ્લિમ દેશોના નાગરિકોને નહીં આપે વીઝાNikitmaniyaNovember 26, 2020 દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં, યુએઈની સરકારે પાકિસ્તાન સહિત 13 દેશોના નાગરિકોના UAE પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુએઈએ...