jhanvi kapoor: ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી જાહ્નવી કપૂરની આ ફિલ્મના રેટિંગ ઘટ્યા, વાયુસેનાએ ફિલ્મ બાબતે જતાવી હતી આપત્તિ
જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. પરંતુ એની સાથે વિવાદોમાં પણ આવી ગઇ છે. ફ્લાઇટ લેફ્ટ. ગુંજન સકસેના પર...