ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા એ કરાવ્યો હોટ ફોટોશૂટ, સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો
ભોજપુરી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસા તેની હોટ સ્ટાઇલ માટે જાણીતી છે. મોનાલિસાએ અત્યાર સુધીમાં 50 થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીનું નામ ભોજપુરી...