PM મોદીના પાકિસ્તાન વાળા બહેન / કમર મોહસિન 25 વર્ષથી મોદીને રાખડી બાંધે છે, પરંતુ આ વખતે પોસ્ટમાં મોકલવી પડી, કહ્યું-તમારા આગામી 5 વર્ષ સારી રીતે પસાર થાય
મોહસિને જણાવ્યું કે, પહેલી મુલાકાતમાં મોદીએ મને બહેન કહ્યા હતા, મારે પણ કોઈ ભાઈ નથી ‘એક વખત રક્ષાબંધન પર પ્રાર્થના કરી હતી કે નરેન્દ્ર મોદી...