આજે 8.5 કરોડ લોકોના ખાતામાં આવશે 17000 કરોડ રૂપિયા, મોદી સરકારની આ યોજના બનાવશે માલામાલ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે એક લાખ કરોડ રૂપિયાના એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુવિધાની શરૂઆત કરશે. આ અવસર પર પીએમ, કિસાન સનમાન યોજનાના છઠ્ઠા હસ્તાના 2000 રૂપિયા પણ...