મોદી સરકાર આપવા જઈ રહી છે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ, આ મુદ્દાઓ પર હશે ફોક્સNikitmaniyaSeptember 26, 2020 કોરોના વાયરસ મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે અને લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે. આ વિત્ત વર્ષે દેશના જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો થયો...