50 હજાર સુધીની લોન લેનારા નાના ઉધોગોને આપી આ રાહત, આ લોન કેવી રીતે અરજી કરવી જાણો…
બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૦ લાખ સુધીની લોન માટેની જોગવાઇ. આ યોજનાનો માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા...