મોદી આવાસ યોજના :PM મોદીએ 1.75 લાખ લોકોને આપ્યું ઘર, જો તમે પણ બાકી રહી ગયા હોય તો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં 12,000 ગામડાઓમાં બાંધવામાં આવેલા 1.75 લાખ આવાસનું લોકાર્પણ કર્યું અને આ સાથે જ 1.75 લાખ...