ભેટ / PM આજે આપશે આ 7 પરિયોજનાઓની ભેટ, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે મજબૂતીNikitmaniyaSeptember 15, 2020 બિહારમાં આવનારા મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી બિહારમાં આજે 7 પરિયોજનાઓની ભેટ આપવાના છે. આ પરિયોજનામાં કુલ 541 કરોડ રૂપિયાનો...