હવે ધામધૂમ પૂર્વક લગ્ન કરવા માંગતા લોકો માટે ખુશીના સમાચાર, ગમે એટલા મહેમાનની મળશે છૂટ, પણ કરવું પડશે આ કામ
કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે આખા દેશમાં લોકડાઉનની સ્થિતિ લાવી દીધી હતી. પરંતુ હવે તેમાંથી ધીમીધીમે છૂટકારો મળવા જઈ રહ્યો છે. 5 મહિનાથી જે સેક્ટરો...