મનશાપૂર્ણ ગણેશ:ઢાંકના ‘ટપાલવાળા’ ગણપતિઃ કોઈ નોકરી તો કોઈ ધંધા માટે દાદાને પત્ર લખે છે, પ્લોટ-મકાન વેચવા, પરીક્ષામાં પાસ થવા પણ ઢગલો અરજી
ઢાંકના ગણેશ મંદિરે પત્રો લખી મોકલનારની મનોકામના પૂર્ણ થાય છે ઢાંકના મંદિરે પૂજારી ભાવિકોના આવેલા પત્રો ગણપતિ દાદાને વાચી સંભળાવે છે આપત્તિઓ નિવારવા ભાવિકો હવે...