રામલલાને ખાસ શણગાર સાથે કરાશે રામ મંદિરનું ભૂમિપૂજન, આવી છે ખાસ તૈયારીઓ..NikitmaniyaJuly 30, 2020 રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનને માટે 5 ઓગસ્ટે પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં ભવ્ય મહોત્સવ યોજાશે. સરકાર અત્યારે રામ મંદિરની મુલાકાત સાથે તૈયારીઓની પણ તપાસ કરી રહ્યા...