લોકડાઉનની અસર, ગુજરાતની GSTની આવકમાં 10,453 કરોડનું ગાબડું, જાણો રાજ્યની GST આવક કેટલી?NikitmaniyaSeptember 15, 2020 ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન થયેલી ગુજરાતની GSTની આવકમાં લગભગ ૩૨.૨ ટકાનું ગાબડું પડયું છે અને તે સાથે GSTની આવકમાં ઘટાડામાં ગુજરાત ૧૨મા ક્રમે આવ્યું...