ડ્રાઈવિંગ લાઈસેંસની બનાવવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! ઓનલાઈન અરજી કરવાની આ છે સરળ રીત, ફટાફટ થઈ જશે તમારુ કામ
તમારી પાસે ટૂ-વ્હીલર એટલે કોઈ બાઈક હોય અથવા સ્કૂટર… અથવા કે, ફોર વ્હીલર, ડ્રાઈવિંગ લાઈસેંસ વગર ગાડી ચલાવવી ગેરકાયદેસર છે. ડ્રાઈવિંગ લાઈસેંસને ઓળખાણ પત્રના રૂપમાં પણ માન્યતા...