Kisan Credit Card: પશુ કિસાન ક્રેડિટ કાર્ડ: ગેરેન્ટી વિના મળશે 1.60 લાખ રૂપિયાની લોન, આ રીતે ફટાફટ કરી દો અરજી
ખેડૂતોની આવક ડબલ કરવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ (Pashu Kisan Credit Card Scheme) શરૂ કરવામાં આવી છે. તેના 60 હજારથી વધુ લાભાર્થી છે. અત્યાર સુધી તેના...