નાયલોન ખમણ – દરેક ગુજરાતીઓના પ્રિય એવા ખમણ હવે બનાવો આ સરળ રીતે…NikitmaniyaJuly 29, 2020 આજે તમારા માટે નાયલોન ખમણ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. તો આજે આપણે શીખીશું ગુજરાતીઓનું પ્રસિદ્ધ ફરસાણ નાયલોન ખમણ બનાવતા. આ ખમણ એકદમ સોફ્ટ હોય...