PM Kisan: ગુજરાતના 51 લાખ ખેડૂતોને થશે ફાયદો, આ તારીખ સુધીમાં ખાતામાં આવશે 2 હજાર રૂપિયા
ગુજરાતના આશરે 51.34 લાખ ખેડૂતોને 2 હજાર રૂપિયાનો ફાયદો થશે. હકીકતમાં 25 ડિસેમ્બરે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત નવ કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં ડિજિટલ રૂપે પૈસા જમા કરવામાં...