સચિન અંગે કપિલ દેવનું મોટું નિવેદન, કહ્યું- તેઓ ક્યારે ‘નિર્દય’ બેટ્સમેન ન બની શક્યા…NikitmaniyaJuly 29, 2020 માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ દુનિયાના મહાન બેટ્સમેનોમાં શામેલ છે. પરંતુ ઘણી એવી વસ્તુઓ પણ છે જે સચિન પણ તેમના કરિયરમાં મેળવી શક્યા નથી. ભારતીય...