કંગના રાનાવત પર લાગી ચુક્યો છે જાદુ ટોનાનો આરોપ, આ છે અભિનેત્રી સાથે જોડાયેલ મોટા વિવાદNikitmaniyaJuly 30, 2020 બોલીવુડની ધાકડ ગર્લથી ઓળખાતી એક્ટ્રેસ કંગના રાનાવત ઘણીવાર દેશના બધા નાના મોટા મુદ્દાઓ પર બોલતી જોઈ શકાય છે. કંગના પોતાના બેબાક નિવેદનોને લઈને સોશ્યલ મીડિયા...