Rashifal ૩૦ નવેમ્બર : આજે થઈ રહ્યું છે ચંદ્રગ્રહણ, આ ૮ રાશિનાં જાતકો માટે રહેશે શુભNikitmaniyaNovember 30, 2020 મેષ રાશિ આજે જરૂરિયાતથી વધારે સમય અને પૈસા મનોરંજન પર ખર્ચ ના કરવા. તમને સલાહ આપવામાં આવી રહી છે કે આ પ્રકારના નિર્ણય તમારે પોતાએ...