ગુજરાતના CM રૂપાણીએ કહ્યું- CRભાઇને પૂછો જ્યારે નીતિન પટેલ કહે “CRભાઇને ય શું ખબર હોય” !
ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની ૩૨૦ એકરજમીન પોતાની સત્તાનો દુરુપયોગ કરી અન્ય વ્યકિતઓના નામે કરી દેવાનું કૌભાંડ આચરાયું હતું. વર્ષ ૨૦૧૫-૧૬થી શરૂ થયેલા આ...