4Gના દિવસો ગયા! ભારતમાં 5G નેટવર્ક લૉન્ચ કરશે મુકેશ અંબાણી, જાણો ક્યારથી શરૂ થશે આ સર્વિસ
તમારુ 5G નેટવર્કનો ઉપયોગ કરવાનું સપનુ જલ્દી જ સાકાર થઇ શકે છે. રિલાયન્સ જિયો (Reliance Jio) 5G નેટવર્ક સેવા શરૂ કરી શકે છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ...