કોંગ્રેસ ધારાસભ્ય બોલ્યા- માંગણી ના માનવામાં આવી તો ટેન્ટ લગાવીને આખી રાત રાજભવનમાં ધરણાં કરીશું
જયપુર : રાજસ્થાનમાં (Rajasthan) રાજનીતિક સંકટની વચ્ચે હાઈકોર્ટના (High Court) નિર્ણય પછી રાજ્યમાં રાજનીતિક ઘટનાક્રમ ઝડપથી બદલવા લાગ્યો છે. અશોક ગહલોત (Ashok Gehlot) ધારાસભ્યોને લઈને શુક્રવારે...