IPL 2020: ચેન્નઈ સુપરકિંગ્સ કેમ સતત બીજી મેચ હારી? જાણો પાંચ મોટા કારણ
નવી દિલ્હી: આઈપીએલની સાતમી મેચમાં કંઈક એવું થયું જેની આશા બહુ ઓછા લોકોને હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સ (Delhi Capitals beat...