આ સરકારી સ્કીમમાં ફક્ત 330 રૂપિયાના ખર્ચ કરીને મેળવો 2 લાખ રૂપિયા, જાણો કેવી રીતે થશે ફાયદો
આ મુશ્કેલીના સમયમાં સુરક્ષા તરફ પગલા લેવા જરૂરી બની ગયા છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સસ્તા પ્રીમિયમ વાળી સ્કીમ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)નો...